Confusion
ત્વરીત લાગણીની ઝાંખી કરવી દઉં, ક્યાં સબન્ધે તને પ્રેમ સમજવું પણ. નડે છે બંધનો ઘણા એટલે જ તો મિલનથી દૂર ભાગુ છું. પણ હા! આ ભાગવું પણ આભાસી લાગે છે, દિલથી તો તારી નજીક આવતો લાગુ છું. છુટકારો પામવા અમથા મથું, મનમંદિરમાં તો તારી જ તસ્વીર ઘડવા વિચારો વાળું છું.