Change
"આરુષ !! તારો સ્વભાવ કેમ ક્યારેય બદલાતો જ નથી.હું તને કહી કહીને થાકી ગઈ છું કે લોકો વચ્ચે આવી વાતો ન કર્યા કર".."પણ આમાં ખરાબ શુ છે ?"..ક્યાં કોઈ આપણને પૂછવા આવવાનું હતું..."તને કેમ સમજવું મારા વ્હાલા !! આ તો લોકનો નિયમ છે એટલે પાળવો પડે".અને નિરાલીને કોલેજની સુમિત સાથેની મૈત્રી યાદ આવી ગઈ..સાથે એના ખાસ મિત્રએ હોસ્ટેલ બહાર પાડેલા ખાસ પળો ના ફોટોઝ..જે નિરાલીના કાકાના હાથમાં આવતા જ.....
Comments
Post a Comment