Confusion

 ત્વરીત લાગણીની ઝાંખી કરવી દઉં,

ક્યાં સબન્ધે તને પ્રેમ સમજવું પણ.

નડે છે બંધનો ઘણા

એટલે જ તો

મિલનથી દૂર ભાગુ છું.

પણ હા!

આ ભાગવું પણ આભાસી લાગે છે,

દિલથી તો તારી નજીક આવતો લાગુ છું.

છુટકારો પામવા અમથા મથું,

મનમંદિરમાં તો તારી જ તસ્વીર ઘડવા વિચારો વાળું છું.

Comments

Popular Posts