ખેલાઈ ગયેલો દાવ
"સર,આ વાત સરાસર ઝુઠ છે.અનિકેત આવું ક્યારેય ન કરે","બેટા તું હજુ નાની છે,હું અહી 25 વરસ થી છું, આવા લુખ્ખાઓ તો..." . "સર, હું એના પરિવારને પણ મળેલી છું"."તું રેપર પરથી જ વસ્તુઓ ઓળખવાની ખરાબ આદત ધરાવતી લાગે છે",પ્રોફેસરે ચશ્માં ઉતારી ટેબલ પર રાખતા કહ્યું."મારુ માન તો તું એક અઠવાડિયું એની છુપી જાસૂસી કર"."હા સર"."સારું,અત્યારથી જ ચાલુ કરી દે અને હવે અહીંથી જલ્દી જા કોઈ જોઈ જશે". શ્રેયા તરત જ નીકળી. પણ પ્રોફેસર મનમાં ખૂબ હસી રહ્યા હતા.એની નજર સામે તરી રહયો હતો અનિલકેતની મમ્મીનો બેડરૂમ..અને સિંગલ પાલવમાં વીંટળાયેલ એની પૈસા ફેંકતા મળતી વાસના..
Comments
Post a Comment