ગણતરી
"દિવ્યા મારી આ માંગણી સ્વીકારી લે"."ના રે મને હજુ લગ્ન કરવા છે"."અરે એ કયો કાયદો છે કે લગ્ન માટે જ શરીર બાંધવાના હોય". "એ તું નહિ સમજે". "અરે ! હું તને જે આનન્દ આપીશ એ એક વખત તો ચાખી જો"...થોડી રકઝક, સમજાવટ,,અને આ પ્રોમિસ ...રીક્ષા શહેરની રમણીય એવી એડવીના હોટેલના કમ્પાઉન્ડ માં આવી ગઈ. રીક્ષા ચાલક સાથે, રીસેપ્શનિસ્ટ અને છેલ્લે સફાઈ વાળા સાથે રૂપિયાની લેતીદેતી...રૂમ નંબર 912 નું બારણું,ધક્કો વાગ્યો.,બંધ થયું,,ઝાંખી ટોર્ચ ચાલુ થઈ...પણ થોડી ચિંતા,,આશ્વાસન,,હવે શરમ અને આ શરમાળ સ્માઈલ,,થોડી વધારે ટાઈટ જીન્સની કલીપ ખોલતા થયેલી તકલીફ..અને ગુલાબી ફૂલડાં થી ભરેલ વાઇટ ટોપ ઉતરતા જ ધીમે રહી ને એક હાથ આગળ આવે છે..દિવ્યની નાભિને એ હાથની બે આંગળી નો સ્પર્શ ને અંગુઠા ના જોરે બદલાતી એ હાથની દિશા.. હવે શરીર પર ફરી રહ્યું હોય એ લાગણી..શ્વાસની સ્પીડ ...કંઈક વીંટળાયુ,,કંઈક દબાયુ..ને દિવ્યા કોઈ અલગ જ દુનિયામાં ચાલી ગઈ..પણ સૂરજ મનમાં હસી રહ્યો હતો ને ગણી રહ્યો હતો કે આજે ઓફિસની ચોથી રતી લપેટી..
Comments
Post a Comment