અંધારી વાતનો જવાબ


"આ તારો ભાગ વાલિયા અને આ મારો,રમલો આવે ઇ પેલા બધું પતાવી દઇએ","મારો હાળો આપડી બવ ઉડાળતો","આજ ઈને ભાગ નઈ મલે ને તાં ખબર પડહે","એની બૈરી સે નઇ એટલે હરખી ખબર પડહે.એક દી નઈ મલે તાં જ સીધો હાલ હે","આપડે ભલે ચોરટા રિયા પ ન અંદરોઅંદર તો ઈમાનદારી જ હો".અને આ બાજુ પોતાના ખેતરમાં રમલો વાલીયાની બૈરીને ખોળામાં લઇને ગાલમાંથી અમી ચૂસણાં લઇ રહ્યો 'તો....


Comments

Popular Posts