કામ,સગાઈ અને બાજુવાળો છોકરો
મમ્મી--જા તો દુકાનેથી બટાકા લઈ આવતો..
રીતુ--ખમો બાજુવાળો છોકરો છે ને..મોબાઇલ બગડી ગયો છે..."બાજુવાળા છોકરાને કે રીપેર કરાવી આવે"
ભઇલો સ્કૂલે ગયો છે..."બાજુવાળા છોકરાને કેજે તેડી આવે"
આ પેપર ત્યાં મેડમને આપવું છે..."બાજુવાળા છોકરા ને કે આપી આવે"
આપણી રીતુની સગાઈ કરવી છે...છોકરી હવે મોટી થઈ ગઈ છે..
------બાજુવાળા છોકરા સાથે તો નથી જ કરવી !!,😁😁
Comments
Post a Comment